Dvivid Consultant
Call us now

+91 75750 20920

Exclusive Guide for Indian Students

ભારત કે વિદેશ? યોગ્ય નિર્ણય માટે સાચું ગાઇડન્સ.

2027માં ઉચ્ચ શિક્ષણ (Higher Education) માટે ભારત પસંદ કરવું કે વિદેશ? દેશ , કોર્સ , ફાઇનાન્સ, ROI, પ્રોફાઇલ બિલ્ડિંગ અને કરિયર રોડમેપ જેવી મહત્વપૂર્ણ બાબતો પર વિદ્યાર્થીઓ અને વાલીઓને સ્પષ્ટતા આપતું ખાસ ગાઇડન્સ સેશન. એડમિશન પહેલાં યોગ્ય નિર્ણય લો અને તમારા ભવિષ્ય માટે સાચી દિશા પસંદ કરો.
10K+
Students Guided
98%
Visa Success
500+
Universities
ફ્રી માર્ગદર્શન માટે આજે જ નોંધણી કરો

ભારત કે વિદેશ? તમારા ભવિષ્ય માટે યોગ્ય નિર્ણય લેવા નિષ્ણાત માર્ગદર્શન મેળવો.

Full Name *
+91 India
Code
Phone Number *
Email Address *
Select your state
Select State *
Select an option
Study Abroad or India? *
Your information is 100% secure
Trusted by students across India

10,000+ Students Helped

98% Visa Success Rate

500+ Partner Universities

Trusted Since 2015

ફ્રી માર્ગદર્શન માટે આજે જ નોંધણી કરો

ભારત કે વિદેશ? તમારા ભવિષ્ય માટે યોગ્ય નિર્ણય લેવા નિષ્ણાત માર્ગદર્શન મેળવો.

Full Name *
+91 India
Code
Phone Number *
Email Address *
Select your state
Select State *
Select an option
Study Abroad or India? *
Your information is 100% secure
Why This Opportunity?

Everything You Need to Succeed

We have helped thousands of Indian students achieve their dream of studying abroad. Here is what makes this guide invaluable.

ભારત કે વિદેશ – તમારા ભવિષ્ય માટે કયો વિકલ્પ યોગ્ય?

તમારા પ્રોફાઇલ પ્રમાણે યોગ્ય દેશ અને કોર્સ પસંદગી.

ફાઇનાન્સ પ્લાનિંગ અને એજ્યુકેશન બજેટ અંગે સ્પષ્ટતા.

ROI – કરેલા ખર્ચ સામે કરિયરનું સાચું મૂલ્ય.

વિદેશ અભ્યાસ માટે મજબૂત પ્રોફાઇલ (Strong Profile) કેવી રીતે બનાવવી?

ગેપ યર , કરિયર રોડમેપ અને વાલીઓ માટે ખાસ માર્ગદર્શન.

શું તમે આ પ્રશ્નોમાં મુંઝવણ અનુભવો છો?

શું તમે આ પ્રશ્નોમાં મુંઝવણ અનુભવો છો?

૧૨મા ધોરણ પછી ભારત કે વિદેશ?

કયો દેશ મારા માટે શ્રેષ્ઠ રહેશે?

કોર્સ પસંદ કરતી વખતે શું ધ્યાન રાખવું?

વિદેશ અભ્યાસ માટે કેટલું બજેટ જરૂરી છે?

વિદેશી શિક્ષણ ખરેખર ફાયદાકારક છે?

ગેપ યર થી એડમિશન પર અસર થાય છે?

પ્રોફાઇલ મજબૂત કરવા માટે ક્યારે શરૂઆત કરવી?

વાલી તરીકે યોગ્ય નિર્ણય કેવી રીતે લેવો?

કોના માટે આ સેમિનાર જરૂરી છે?

કોના માટે આ સેમિનાર જરૂરી છે?

ધોરણ ૧૦ થી ૧૨ ના સાયન્સ ના વિદ્યાર્થીઓ

ધોરણ ૧૦ થી ૧૨ ના કૉમર્સ ના વિદ્યાર્થીઓ

કૉલેજના વિદ્યાર્થીઓ

વિદેશ અભ્યાસનું આયોજન કરતા વિદ્યાર્થીઓ

પોતાના બાળકના ઉચ્ચ શિક્ષણ અંગે સ્પષ્ટતા ઇચ્છતા વાલીઓ

ભારત કે વિદેશ અંગે નિર્ણય ન લઈ શકતા વિદ્યાર્થીઓ અને વાલીઓ

ઇવેન્ટની વિગતો

ઇવેન્ટની વિગતો

તારીખ: ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવાર

સમય: સવારે ૧૦:૩૦ થી બપોરે ૧૨:૩૦

સ્થળ: ૪૫૨, ઓપેરા બિઝનેસ હબ, લજામણી ચોક, મારુતિ ધામ સોસાયટી, મોટા વરાછા, સુરત.

મર્યાદિત બેઠકો - રજિસ્ટ્રેશન જરૂરી છે

દર્શન શાહ (Darshan Shah)
તમારા માર્ગદર્શકને મળો

દર્શન શાહ (Darshan Shah)

સ્ટડી એબ્રોડ અને કરિયર સ્ટ્રેટેજિસ્ટ | એબ્રોડ જ્ઞાન ગુરુ (AbroadGnanGuru)

દર્શન શાહ વિદ્યાર્થીઓ અને વાલીઓને ઉચ્ચ શિક્ષણ (Higher Education), વિદેશ અભ્યાસના આયોજન અને કરિયરના નિર્ણયોમાં સાચી સ્પષ્ટતા મેળવવામાં માર્ગદર્શન આપે છે. આ સેશનનો હેતુ કોઈ એક ચોક્કસ દેશનું પ્રમોશન કરવાનો નથી, પરંતુ વિદ્યાર્થીના પ્રોફાઇલ, બજેટ, કરિયર ગોલ અને ભવિષ્યની તકો મુજબ યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરવાનો છે.

૭,૫૦૦ થી વધુ સફળ વિદ્યાર્થીઓની સફળતા

આંતરરાષ્ટ્રીય શિક્ષણ કાઉન્સેલિંગમાં ૧૦ થી વધુ વર્ષોનો અનુભવ

સ્કોલરશિપ અને ફાઇનાન્શિયલ એઇડ પ્લાનિંગમાં સહાય

બજેટ-ફ્રેન્ડલી યુનિવર્સિટી પસંદગી અને ROI-કેન્દ્રિત કાઉન્સેલિંગ

એડમિશન, વિઝા અને ફ્લાઇટ સુધીની સંપૂર્ણ મદદ

Got Questions?

Frequently Asked Questions

Everything you need to know before getting started with your abroad education journey.

આ સેમિનાર કોના માટે છે?

ધોરણ ૧૦ થી ૧૨ ના સાયન્સ અને કૉમર્સના વિદ્યાર્થીઓ, કૉલેજના વિદ્યાર્થીઓ અને ઉચ્ચ શિક્ષણ અંગે યોગ્ય નિર્ણય લેવા ઇચ્છતા વાલીઓ માટે આ સેમિનાર છે.

શું આ સેમિનાર માત્ર વિદેશ જવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે છે?

ના, આ સેશનનો મુખ્ય હેતુ ભારત અને વિદેશ – બંને વિકલ્પોને સમજાવીને વિદ્યાર્થી માટે કયો રસ્તો યોગ્ય છે તેની સ્પષ્ટતા આપવાનો છે.

સેમિનારમાં કયા મુદ્દાઓ સમજાવવામાં આવશે?

દેશની પસંદગી, કોર્સની પસંદગી, ફાઇનાન્સ પ્લાનિંગ, એજ્યુકેશન બજેટ, ROI, પ્રોફાઇલ બિલ્ડિંગ, ગેપ યર અને કરિયર રોડમેપ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

વાલીઓએ (Parents) હાજર રહેવું જરૂરી છે?

હા, ઉચ્ચ શિક્ષણમાં ફાઇનાન્સ, દેશ, કોર્સ અને કરિયર સંબંધિત ઘણા નિર્ણયો વિદ્યાર્થીઓ અને વાલીઓએ સાથે મળીને લેવાના હોય છે, તેથી વાલીઓની હાજરી ખૂબ ઉપયોગી રહેશે.

વિદેશ અભ્યાસ માટે આયોજન ક્યારે શરૂ કરવું જોઈએ?

આયોજન જેટલું વહેલું શરૂ થાય એટલું સારું. ખાસ કરીને કોર્સ, પ્રોફાઇલ બિલ્ડિંગ, બજેટ અને દેશની પસંદગી માટે સમયસર તૈયારી કરવી ફાયદાકારક રહે છે.

રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે?

હા, બેઠકો મર્યાદિત હોવાથી એડવાન્સ રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.

Ready to Take the Next Step?

Join thousands of Indian students who have achieved their dream of studying abroad with Dvivid Consultant.

Dvivid Consultant

+91 75750 20920

info@dvividconsultant.com

© 2026 Dvivid Consultant. All rights reserved.

Explore Other Campaigns

View All Campaigns
Study Abroad 2027 In-Person Seminar – Surat
Study Abroad 2027 In-Person Seminar – Surat

Most students and parents begin planning just a year before departure, missing out on crucial profi...

View Campaign
Authentic SOP & Visa Interview Framework Masterclass
Authentic SOP & Visa Interview Framework Masterclass

AI can fix grammar and sentence structure, but it cannot answer for you in front of the visa officer...

View Campaign
 Study Abroad Roadmap for B.Com & BBA Graduates – Surat Special Free Masterclass
Study Abroad Roadmap for B.Com & BBA Graduates – Surat Special Free Masterclass

Worried about countries shutting doors for commerce graduates? If you pick high-ROI specializations...

View Campaign
VLSI vs Embedded Systems vs Semiconductors – Global Tech Master's Roadmap
VLSI vs Embedded Systems vs Semiconductors – Global Tech Master's Roadmap

Deciding on a post-degree tech specialization abroad shouldn't come from random trends or online hyp...

View Campaign
Master's in International Business & Management in Germany – Career & Leadership Roadmap
Master's in International Business & Management in Germany – Career & Leadership Roadmap

Looking at the "international" label on a degree isn't enough. Top corporate leadership requires an ...

View Campaign
 Non-MBBS High-Income Biology Careers & Skill Blueprint
Non-MBBS High-Income Biology Careers & Skill Blueprint

A high income in biology does not depend on an MBBS tag or a prestigious course title alone. Real co...

View Campaign